લૉરેન્સ ડેવિડ હર્બર્ટ
લૉરેન્સ, ડેવિડ હર્બર્ટ
લૉરેન્સ, ડેવિડ હર્બર્ટ (જ. 11 સપ્ટેમ્બર 1885, ઇસ્ટવુડ, નૉટિંગહામશાયર, ઇંગ્લૅન્ડ; અ. 2 માર્ચ 1930, વૅન્સ, એન્તિબ, ફ્રાન્સ) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નિબંધકાર અને ટૂંકી-વાર્તાકાર. ‘લેડી ચૅટર્લીઝ લવર’ (1928) નવલકથા દ્વારા વિશ્વવિખ્યાત. કેટલાક દેશોમાં આ નવલકથાને અશ્ર્લીલ ગણી તેના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવેલો. પિતા કોલસાની ખાણમાં કામ કરતા અને માતા…
વધુ વાંચો >