લૉજ હેન્રી કૅબટ (જૂનિયર)

લૉજ, હેન્રી કૅબટ (જૂનિયર)

લૉજ, હેન્રી કૅબટ (જૂનિયર) (જ. 5 જુલાઈ 1902, નહાન્ત મૅસેચૂસેટ્સ; અ. ? 1985) : હેન્રી કૅબટ લૉજના પૌત્ર અને અમેરિકાના રાજનીતિજ્ઞ. 1924માં હાર્વર્ડમાંથી સ્નાતક થઈને તેમણે અખબારો વેચવાની કામગીરીથી કારકિર્દીની શરૂઆત કરી. 1933થી 1937 તેમણે રાજ્યની ધારાસભામાં પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું અને 1936માં અમેરિકાની સેનેટમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાયા અને 1942માં…

વધુ વાંચો >