લેસ્કોલ નિકોલે એસ.

લેસ્કોલ, નિકોલે એસ.

લેસ્કોલ, નિકોલે એસ. (જ. 16 ફેબ્રુઆરી 1831, ગૉરોખૉવો, રશિયા; અ. 5 માર્ચ 1895, સેંટ પીટર્સબર્ગ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. પોતાનાં દાદીમા સાથે રશિયન ધાર્મિક મઠોમાં રહેલા, તે જ તેમનો શિક્ષણકાળ હતો. લેસ્કોલે પોતાની કારકિર્દી સરકારી નોકર તરીકે શરૂ કરેલી. ફોજદારી કૉર્ટમાં કારકુન તરીકે ઓરેલ અને કીવમાં જોડાયેલા.…

વધુ વાંચો >