લૅક્સનેસ હૉલ્ડોર (Halldor Laxness)
લૅક્સનેસ, હૉલ્ડોર (Halldor Laxness)
લૅક્સનેસ, હૉલ્ડોર (Halldor Laxness) (જ. 23 એપ્રિલ 1902, રિક્યાવિક/રેક્જેવિક, આઇસલૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1998, રેક્જૅવિક, આઇસલૅન્ડ) : 1955માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર આઇસલૅન્ડના આધુનિક સાહિત્યજગતના અગ્રણી સર્જક. આઇસલૅન્ડની રાજધાની રૅકજેવિકમાં તેમનો ઉછેર ફાર્મમાં થયો હતો તેથી ગ્રામીણ વાતાવરણ, આઇસલૅન્ડના પરંપરાગત ગીતો, લોકકથાઓ અને સાહસકથાઓના તેમને દૃઢ સંસ્કાર સાંપડ્યા હતા.…
વધુ વાંચો >