લિયર વિલિયમ પૉવેલ

લિયર વિલિયમ પૉવેલ

લિયર વિલિયમ પૉવેલ (જ. 26 જૂન 1902; અ. 14 મે 1978) :  યુ.એસ.ના જાણીતા ઇલેક્ટ્રિક એન્જિનિયર અને ઉદ્યોગપતિ. તેઓ સ્વયંશિક્ષિત (self-taught) હતા. ‘લિયર જેટ કૉર્પોરેશન’ દ્વારા દુનિયામાં પ્રથમ જેટ એરક્રાફ્ટનું મોટા પાયે ઉત્પાદન કરનાર હતા. આ ઉપરાંત તેમણે ઑટોમોબાઇલ રેડિયો, આઠ ટ્રૅકનું સ્ટીરિયો-ટેપ અને એરક્રાફ્ટ માટેનો ઑટોમેટિક પાઇલટ સૌપ્રથમ તૈયાર…

વધુ વાંચો >