લા ફ્રેસ્નેયે રૉજર દ (La Fresnaye Roger de)

લા ફ્રેસ્નેયે, રૉજર દ (La Fresnaye, Roger de)

લા ફ્રેસ્નેયે, રૉજર દ (La Fresnaye, Roger de) (જ. 11 જુલાઈ 1885, ફ્રાન્સ; અ. 27 નવેમ્બર 1925, ફ્રાન્સ) : ઋજુ અને સંમોહક રંગો વડે ઘનવાદી ચિત્રોનું સર્જન કરનાર આધુનિક ફ્રેન્ચ ચિત્રકાર. પૅરિસ ખાતેની ઇકોલે દ બ્યુ-આર્ત્સ (Ecole des Beaux-Arts) અને અકાદમી રેન્સોં (Academic Ranson) મહાશાળાઓમાં તેમણે કલાભ્યાસ કર્યો. 1909 સુધીનાં…

વધુ વાંચો >