રૉબસન, રિચાર્ડ
રૉબસન, રિચાર્ડ
રૉબસન, રિચાર્ડ (Robson, Richard) (4 જૂન 1937, ગ્લુસબર્ન, યુનાઇટેડ કિંગ્ડમ) : ધાતુ–કાર્બનિક (metal-organic) માળખાના વિકાસ માટે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને સુસુમા કિટાગાવા અને ઓમર એમ. યાગી સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. રૉબસને બ્રેઇઝનોઝ કૉલેજ ઑક્સફર્ડમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો તથા 1959માં સ્નાતક અને 1962માં ડૉક્ટરેટની…
વધુ વાંચો >