રૉજર્સ જિંજર
રૉજર્સ, જિંજર
રૉજર્સ, જિંજર (જ. 16 જુલાઈ 1911, ઇન્ડિપેન્ડન્સ, મિસૂરી; અ. 25 એપ્રિલ 1995, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં ફિલ્મ અભિનેત્રી. મૂળ નામ વર્જિનિયા કૅથરિન મૅકમૅથ. વ્યવસાયી કલાકાર તરીકે તેમણે 14 વર્ષની વયે એડી ફૉયના મનોરંજન કરતા વૃંદ સાથે પ્રારંભ કર્યો હતો. 1928 સુધીમાં તેઓ પોતાના પ્રથમ પતિ જૅક પેપરની સાથે ગીત-નૃત્યકારની બેલડી તરીકે…
વધુ વાંચો >