રેમજેટ

રેમજેટ એન્જિન (Ramjet Engine)

રેમજેટ એન્જિન (Ramjet Engine) : શ્વાસ લેતા એન્જિન તરીકે ઓળખાતું એક પ્રકારનું એન્જિન. અંગ્રેજી શબ્દકોશ મુજબ ‘Ram’નો એક અર્થ થાય છે કોઈ પણ વસ્તુને  બળપૂર્વક ધકેલવું. અહીં એન્જિનની અગ્રિમ ગતિને કારણે એન્જિનનો ધક્કો (thrust) ઉત્પન્ન થાય છે. જ્યારે તે સ્થિર હોય ત્યારે – જ્યારે બળપૂર્વક હવા અંદર ધકેલાતી ન હોય…

વધુ વાંચો >