રેપિન ઇલ્યા યેફિમૉવિચ (Repin Ilya Yefimovich)

રેપિન, ઇલ્યા યેફિમૉવિચ (Repin, Ilya Yefimovich)

રેપિન, ઇલ્યા યેફિમૉવિચ (Repin, Ilya Yefimovich) (જ. 5 ઑગસ્ટ 1844, ચુગુયેવ, રશિયા; અ. 29 સપ્ટેમ્બર 1930, કુઓક્કલા, ફિનલૅન્ડ) : પ્રસિદ્ધ રશિયન ચિત્રકાર. ઐતિહાસિક પ્રસંગોનાં નાટ્યાત્મક ચોટ ધરાવતાં ચિત્રો ચીતરવા માટે તેઓ જાણીતા છે. ખાર્કોવ નજીક ચુગુયેવમાં એક ગરીબ કુટુંબમાં જન્મેલ રેપિને ચર્ચની મૂર્તિઓ તૈયાર કરનાર એક કારીગર બુનાકોવ પાસે પ્રારંભિક…

વધુ વાંચો >