રેડ્ડી બી. નાગી
રેડ્ડી, બી. નાગી
રેડ્ડી, બી. નાગી (જ. 2 ડિસેમ્બર 1912, ગામ કુડ્ડાપાહ, આંધ્રપ્રદેશ; અ. 25 ફેબ્રુઆરી 2004, ચેન્નાઈ) : ચલચિત્રનિર્માતા. મૂળ નામ : બુમ્મીરેડ્ડી નાગી રેડ્ડી. દક્ષિણ ભારતીય ચિત્રોના વિકાસમાં ઘણું મોટું યોગદાન આપનાર બી. નાગી રેડ્ડી માત્ર ચલચિત્રનિર્માતા જ નહોતા, તેઓ અગ્નિ એશિયામાં સૌથી મોટો ગણાતા વિજયાવાહિની સ્ટુડિયોના માલિક હતા, આધુનિક સુવિધા…
વધુ વાંચો >