રુમાદેવી

રુમાદેવી

રુમાદેવી (જ. 16 નવેમ્બર 1988, રાવતસર, જિ. બાડમેર, રાજસ્થાન) : સમાજમાં શિક્ષણ, આરોગ્ય અને સ્ત્રીઓના પ્રશ્નો વિશે ક્રાંતિ લાવનાર. રુમાદેવીનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓએ ચાર વર્ષની ઉંમરે માતાનું છત્ર ગુમાવ્યું હતું. પિતાએ બીજાં લગ્ન કરી લેતાં નાનકડી રુમાને તેના કાકાને ત્યાં મોકલી દેવામાં આવી. ગરીબીમાં ઊછરતી રુમાને ખેલકૂદ…

વધુ વાંચો >