રાયચૌધરી અમલકુમાર
રાયચૌધરી, અમલકુમાર
રાયચૌધરી, અમલકુમાર (જ. 14 સપ્ટેમ્બર 1923, બોરિસાલ, બાંગ્લાદેશ; અ. 18 જૂન 2005, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતના સાપેક્ષવાદના પ્રણેતા અને સૈદ્ધાંતિક બ્રહ્માંડવિજ્ઞાનના સંશોધક અને પ્રખર અભ્યાસી. પિતા સુરેશચંદ્ર અને માતા સુરબાલાના સાંસ્કારિક વારસા રૂપે તેઓ સૌમ્ય અને સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધેલું. ત્યારબાદ ઉચ્ચ…
વધુ વાંચો >