રામોજી રાવ ચેરુકુરી
રામોજી રાવ ચેરુકુરી
રામોજી રાવ ચેરુકુરી (જ.16 નવેમ્બર 1936 પેદાપરુપુડી, કૃષ્ણા જિલ્લો, આંધ્રપ્રદેશ; અ. 8 જૂન 2024, હૈદરાબાદ, તેલંગાણા) : રામોજી ગ્રૂપના અધ્યક્ષ અને મીડિયા મુઘલ. એક કૃષિ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. માતાપિતા ચેરુકુરી વેંકટ સુબમ્મા અને ચેરુકુરી વેંકટ સુબૈયા. બે બહેનો રંગનાયક્મ્મા અને રાજ્યલક્ષ્મી. પરંપરાગતપણે પરિવાર ખેતી સાથે જોડાયેલો હોવાના કારણે રામોજી…
વધુ વાંચો >