રામસુબ્બૈયર, લક્ષ્મીપતિ
રામસુબ્બૈયર, લક્ષ્મીપતિ
રામસુબ્બૈયર, લક્ષ્મીપતિ (જ. 17 જૂન 1935) : પત્રકારત્વ, શિક્ષણ અને સામાજિકક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન કરનાર. 2025ના પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત શૈક્ષણિક ટ્રસ્ટ ‘સુબ્બાલક્ષ્મી લક્ષ્મીપતિ’ ફાઉન્ડેશનના અધ્યક્ષ. તેમણે તિરુવનંતપુરમની ત્રાવણકોર યુનિવર્સિટીમાંથી રસાયણવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે કાર્ડિફ યુનિવર્સિટીમાંથી ન્યૂઝ પેપર મૅનેજમેન્ટનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી. તેમણે 1956માં તમિળ સમાચારપત્ર ‘દિનમલાર’(Dinamalar)માં જાહેરાત…
વધુ વાંચો >