યેન્સન યોહાન્નેસ વિલ્હેમ (Johanness Vilhem Jensen)

યેન્સન, યોહાન્નેસ વિલ્હેમ (Johanness Vilhem Jensen)

યેન્સન, યોહાન્નેસ વિલ્હેમ (Johanness Vilhem Jensen) (જ. 20 જાન્યુઆરી 1873, ફાર્સ, ડેન્માર્ક; અ. 25 નવેમ્બર 1950, કોપનહેગન, ડેન્માર્ક) : ડેનિશ નવલકથાકાર, કવિ, નિબંધકાર અને અનેક પૌરાણિક કથાઓના લેખક. યેન્સનને તેમની અદભુત કાવ્યાત્મક કલ્પનાશક્તિ તેમજ એ સાથે વિશાળ વ્યાપ ધરાવતી બૌદ્ધિક જિજ્ઞાસા અને તાજગીપૂર્ણ સર્જનાત્મક શૈલી માટે 1944નો સાહિત્ય માટેનો નોબેલ…

વધુ વાંચો >