મ્યુસે લૂઈ ચાર્લ્સ આલ્ફ્રેડ દ

મ્યુસે, લૂઈ ચાર્લ્સ આલ્ફ્રેડ દ

મ્યુસે, લૂઈ ચાર્લ્સ આલ્ફ્રેડ દ (જ. 11 ડિસેમ્બર 1810, પૅરિસ; અ. 2 મે 1857, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નાટ્યકાર અને ગદ્યલેખક. શિક્ષણ કૉલેજ હેન્રી ફૉર્થમાં. ઉજ્જ્વળ કારકિર્દી. તબીબી વિજ્ઞાન, કાયદાશાસ્ત્ર અને કલાનું અધ્યયન. છેવટે લેખનને જ વ્યવસાય તરીકે સ્વીકાર્યું. ચાર્લ્સ નૉદિયરના ઘરમાં રોમૅન્ટિક જૂથના સભ્યો ફર્સ્ટ સેનેકલ મંડળના નેજા હેઠળ…

વધુ વાંચો >