મો યાન ગુયાન (ઉપનામ : ‘મો યાન’) (Gvan Moye)

મો યાન, ગુયાન (ઉપનામ : ‘મો યાન’) (Gvan Moye)

મો યાન, ગુયાન (ઉપનામ : ‘મો યાન’) (Gvan Moye) (જ. 17 ફેબ્રુઆરી 1955 ગાઓમી, શેંડિંગ, ચીન) : 2012નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ચીનના નવલકથાકાર અને લઘુકથા-લેખક. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ અગિયાર વર્ષના હતા ત્યારે ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ થઈ અને તેઓ ભણવાનું છોડીને ખેતીકામમાં જોડાઈ ગયા હતા.…

વધુ વાંચો >