મોડાસા

મોડાસા

મોડાસા : ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક તેમજ જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 28´ ઉ. અ. અને 73° 18´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તાલુકાનો કુલ વિસ્તાર 602.78 ચોકિમી.  છે. તેની ઉત્તર દિશાએ ભિલોડા તાલુકો, પૂર્વ તરફ મેઘરજ અને માલપુર, દક્ષિણ તરફ…

વધુ વાંચો >