મેહરા પ્રકાશ
મેહરા, પ્રકાશ
મેહરા, પ્રકાશ (જ. 13 જુલાઈ 1939, બિજનૌર, ઉત્તર પ્રદેશ; અ. 17 મે 2009, મુંબઈ) : હિંદી ચિત્રોના ગીતકાર, નિર્માતા, નિર્દેશક. અમિતાભ બચ્ચન માટે મહાનાયક બનવાનો માર્ગ કંડારનાર ચિત્ર ‘ઝંજીર’ના નિર્માતા તરીકે તેમનું એ પ્રથમ ચિત્ર હતું. 1958–59માં વિષ્ણુ સિનેટોન ચિત્રનિર્માણ સંસ્થામાં દિગ્દર્શક ધીરુભાઈ દેસાઈના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર પ્રકાશ…
વધુ વાંચો >