મૅફી ફ્રાન્સેસ્કો સ્કિપિયૉન

મૅફી, ફ્રાન્સેસ્કો સ્કિપિયૉન

મૅફી, ફ્રાન્સેસ્કો સ્કિપિયૉન (જ. 1 જૂન 1675, વેરૉના, વેનિસ પ્રજાસત્તાક; અ. 11 ફેબ્રુઆરી 1755, વેરૉના) : ઇટાલીના નાટ્યકાર, પુરાતત્વવિજ્ઞાની અને વિદ્વાન. તેમણે પદ્ય-બંધમાં રચેલી ટ્રૅજેડી ‘મૅરોવ’માં ગ્રીક તથા ફ્રેંચ પ્રશિષ્ટ કૃતિઓની સરળતા–સાદગી પ્રયોજવાનો નવતર પ્રયાસ કર્યો. તેના પરિણામે વિત્તોરિયો ઍલફેરીની નાટ્યાત્મક ટ્રૅજેડી જેવી કૃતિઓ તેમજ પીત્રો મૅતેસ્તૅસિયોની સંગીતનાટિકાઓની રચનાઓનો માર્ગ…

વધુ વાંચો >