મિમેનસિંઘ
મિમેનસિંઘ (Mymensingh) જિલ્લો
મિમેનસિંઘ (Mymensingh) જિલ્લો : બાંગ્લાદેશના મિમેનસિંઘ વિભાગ(Division)માં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 24° 75´ ઉ. અ. 90° 40´ પૂ. રે. પર સ્થિત છે. બાંગ્લાદેશના ઉત્તર ભાગનો તે હૃદયસમાન જિલ્લો છે. આ જિલ્લાની ઉત્તરે ભારતના મેઘાલય રાજ્યની ગારો ટેકરીઓ, દક્ષિણે ગાઝીપુર જિલ્લો, પૂર્વે નેત્રોકોના (Netrokona) અને કિશોરેગાની (Kishoregani)…
વધુ વાંચો >