માલેવિચ કાઝિમિર સેવેરિનૉવિચ

માલેવિચ, કાઝિમિર સેવેરિનૉવિચ

માલેવિચ, કાઝિમિર સેવેરિનૉવિચ (જ. 23 ફેબ્રુઆરી 1878, કીવ, યુક્રેન, રશિયા; અ. 15 મે 1935, લેનિનગ્રાડ, રશિયા) : અમૂર્ત ચિત્રકલાની સુપ્રેમેટિસ્ટ શાખાના પ્રણેતા અને પ્રસિદ્ધ ચિત્રકાર. કીવ સ્કૂલ ઑવ્ આર્ટ તથા મૉસ્કો એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં માલેવિચે ચિત્રકલાનું શિક્ષણ લીધું હતું. તેમનાં શરૂઆતનાં ચિત્રો પ્રભાવવાદી અને ફૉવવાદી શૈલીમાં છે. 1912માં પૅરિસયાત્રા…

વધુ વાંચો >