મારુતિ ભુજંગરાવ ચિતમપલ્લી
મારુતિ, ભુજંગરાવ ચિતમપલ્લી
મારુતિ, ભુજંગરાવ ચિતમપલ્લી (જ. 5 નવેમ્બર 1932, સોલાપુર) : ‘અરણ્યઋષિ’ તરીકે જાણીતા પ્રકૃતિ અને વન્યજીવરક્ષણ માટે કાર્યરત મરાઠી લેખક. તેમનું પ્રારંભિક શિક્ષણ ટી. એમ. પોર સ્કૂલ અને નૉર્થકોટ ટૅકનિકલ હાઈસ્કૂલ, સોલાપુરમાં થયું. ત્યાંની દયાનંદ કૉલેજમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. 1958માં કોઇમ્બતૂરની સ્ટેટ ફૉરેસ્ટ સર્વિસ કૉલેજમાં દાખલ થયા અને 1960માં…
વધુ વાંચો >