મઝુમદાર, રોનુ (પં.)
મઝુમદાર, રોનુ (પં.)
મઝુમદાર, રોનુ (પં.) (જ. 22 જૂન 1963, બનારસ) : બાંસુરીવાદક. પં. રોનુ મઝુમદાર યુવા કલાકાર વર્ગના પ્રિય કલાકાર છે, તેમજ આબાલવૃદ્ધ સંગીતરસિયાઓના પણ ખાસ કલાકાર છે. એમની લોકપ્રિયતાનું કારણ રોનુજીનો સંગીતપ્રેમ, ચીવટ અને પ્રસ્તુતિની પદ્ધતિ છે. ભારતીય પ્રાચીન વાદ્ય વાંસળીને વૈશ્વિક સ્તરે મૂકી આપનાર આ સંનિષ્ઠ કલાકારે બાળવયથી જ પિતાશ્રી…
વધુ વાંચો >