ભુજ
ભુજ (શહેર)
ભુજ (શહેર) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનું અને ભુજ તાલુકાનું વડું વહીવટી મથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 23 15´ ઉ. અ. અને 69 48´ પૂ. રે. પર સ્થિત છે. તે સમુદ્ર સપાટીથી આશરે 110 મીટર ઊંચાઈએ આવેલું છે. તેનો વિસ્તાર આશરે 56 ચો.કિમી. છે. આ શહેરની પૂર્વે ભુજિયો પર્વત,…
વધુ વાંચો >