ભીમતાલ
ભીમતાલ
ભીમતાલ : ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું પ્રાચીન તીર્થસ્થાન અને સરોવર. ભૌગોલિક માહિતી : તે 29 34´ ઉ. અ. અને 79 55´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી આશરે 1370 મીટરની ઊંચાઈએ આવેલું છે. હિમાલયની તળેટીમાં એક ડુંગરની ખીણમાં રચાયેલું મીઠા પાણીનું સરોવર છે. આ સરોવરનો વિસ્તાર આશરે 48 હેક્ટર…
વધુ વાંચો >