ભાવનગર
ભાવનગર જિલ્લો
ભાવનગર જિલ્લો : ગુજરાતના અગ્નિભાગમાં સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં આવેલ જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 21° 50´ ઉ. અ. અને 71° 85´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની ઈશાને અમદાવાદ જિલ્લો, વાયવ્યે બોટાદ જિલ્લો, પૂર્વમાં તેમજ દક્ષિણે ખંભાતના અખાતનો જળવિસ્તાર અને પશ્ચિમે અમરેલી જિલ્લો સીમા રૂપે આવેલાં છે. આ જિલ્લાને…
વધુ વાંચો >