બ્લૂબર્ડ અભિયાન

બ્લૂબર્ડ અભિયાન

બ્લૂબર્ડ અભિયાન : વેનેઝુએલામાં જન્મેલા અમેરિકન ઇજનેર અબેન અવેલન (Aben Avellan) દ્વારા 2017માં સ્થાપિત એએસટી સ્પેસમોબાઇલ કંપનીનું અભિયાન (Mission) છે. તેનું ધ્યેય સામાન્ય મોબાઇલ ફોનના નેટવર્કને  ઉપગ્રહ દ્વારા સાંકળવાનું છે. કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ટાવરની પહોંચ ન હોવાને કારણે સિગ્નલ મળતાં નથી અને મોબાઇલ ફોનની  સંચારપ્રણાલી ઠપ્પ થઈ જવાની સમસ્યા ઊભી…

વધુ વાંચો >