બૉક્સાઇટ
બૉક્સાઇટ
બૉક્સાઇટ (bauxite) ઍલ્યુમિનિયમ ધાતુ માટેનું મુખ્ય ખનિજ. 70%થી 80% બૉક્સાઇટ ખનિજને પ્રથમ ઍલ્યુમિનામાં પરિવર્તિત કરવામાં આવે છે. ઍલ્યુમિનાના દ્રાવણને વિદ્યુત વિચ્છેદન (Elecrtolysis) પ્રક્રિયા દ્વારા ઍલ્યુમિનિયમ ધાતુનું ઉત્પાદન કરવામાં આવે છે. દક્ષિણ ફ્રાંસમાં આવેલ લા બૉક્સમાંથી મળતા લાલ, અપ્રત્યાસ્થ (nonplastic), માટી જેવા પદાર્થનું 1821માં બર્થિયરે સૌપ્રથમ પૃથક્કરણ કર્યું હતું. 1845–47ના અરસામાં…
વધુ વાંચો >