બૉઇસ ટૉમ્પ્સન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાન્ટ રિસર્ચ ઇન્કૉર્પોરેટ અમેરિકા
બૉઇસ ટૉમ્પ્સન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાન્ટ રિસર્ચ ઇન્કૉર્પોરેટ, અમેરિકા
બૉઇસ ટૉમ્પ્સન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાન્ટ રિસર્ચ ઇન્કૉર્પોરેટ, અમેરિકા : અમેરિકાની વનસ્પતિવિજ્ઞાનના સંશોધન સાથે સંકળાયેલી એક પ્રખ્યાત સંસ્થા. વિલિયમ બૉઇસ ટૉમ્પ્સન નામના અમેરિકને પોતાની અઢળક મિલકત વનસ્પતિની વિવિધ વિષય-શાખાઓ પર સંશોધનો કરવા માટે આ સંસ્થાને સમર્પિત કરી હતી, આમ છતાં આ સંસ્થા સાથે પોતાનું નામ જોડવા બાબતે ઘણી આનાકાની કરી હતી.…
વધુ વાંચો >