બૈજ રામકિંકર

બૈજ, રામકિંકર

બૈજ, રામકિંકર (જ. 1910, બાંકુડા, પ. બંગાળ; અ. 1980)  : આધુનિક ભારતીય શિલ્પકાર. તેમનો જન્મ સાંથાલ આદિવાસી કુટુંબમાં થયો હતો. બચપણથી જ કલાનો નાદ લાગ્યો હતો અને ગામની ગારાની ભીંતો પર તેઓ ચિત્રો કરતા હતા. 1925માં ‘મૉડર્ન રિવ્યૂ’ના સ્થાપક રામાનંદ ચૅટર્જીએ એમની પ્રતિભા પિછાણી અને શાંતિનિકેતનના કલાભવનમાં બૈજને ઉચ્ચ શિક્ષણ…

વધુ વાંચો >