બે-સોખ રૂહ

બે-સોખ રૂહ

બે-સોખ રૂહ (1977)  : કાશ્મીરી કવિ ગુલામ રસૂલ સંતોષ(જ. 1929)નો કાવ્યસંગ્રહ. અગ્રણી કાશ્મીરી કવિ હોવા ઉપરાંત સંતોષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ચિત્રકાર છે અને ચિત્રકલાની તાલીમ તેઓ વડોદરામાં એન. એસ. બેન્દ્રે પાસે પામ્યા હતા. કવિતા અને ચિત્ર ઉપરાંત તાંત્રિક તત્ત્વજ્ઞાનમાંયે તેમને વિશેષ લગાવ છે; પરિણામે માનવજીવનનું – તેનાં મૂલ્યોનું પરિપક્વ રીતે…

વધુ વાંચો >