બેરેસફૉર્ડ બ્રુસ

બેરેસફૉર્ડ, બ્રુસ

બેરેસફૉર્ડ, બ્રુસ (જ. 1940, સિડની, ઑસ્ટ્રેલિયા) : ફિલ્મ-દિગ્દર્શક. શરૂઆતમાં તેમણે સિડની ખાતે અભ્યાસ કર્યો. પછી 1966–71 દરમિયાન તેમણે બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કામગીરી કરી. 1972માં તેમણે ‘ધી એડવેન્ચર્સ ઑવ્ બૅરી મૅકેન્ઝી’ નામનું પોતાનું પ્રથમ કથાચિત્ર બનાવ્યું. ઑસ્ટ્રેલિયાના ફિલ્મ-ઉદ્યોગમાં તેઓ અગ્રણી અને ચાવીરૂપ દિગ્દર્શક તરીકે ઊપસી આવ્યા. 1976માં ‘ડૉન્સ પાર્ટી’ તથા…

વધુ વાંચો >