બેટવા (નદી)
બેટવા (નદી)
બેટવા (નદી) : હોશંગાબાદની ઉત્તરે વિંધ્ય હારમાળામાંથી નીકળતી ઉત્તર ભારતની નદી. જૂનું નામ વેત્રવતી. તે મધ્યપ્રદેશના ભોપાલ, વિદિશા, ગુના અને શિવપુરી જિલ્લાઓમાંથી પસાર થાય છે અને ઈશાન તરફ વહે છે. ત્યાંથી તે ઉત્તરપ્રદેશના ઝાંસી અને જાલોરમાં પ્રવેશે છે અને કુલ 610 કિમી. સુધીના અંતરમાં વહીને હમીરપુરની નજીક પૂર્વ તરફ યમુના…
વધુ વાંચો >