બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ સિવિલ હૉસ્પિટલ અમદાવાદ
બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ, સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ
બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ, સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ (સ્થા. 1946) : શરીરવિજ્ઞાન અને તબીબી વિદ્યાને લગતું ગુજરાતનું એકમાત્ર વિશાળ અને વૈવિધ્યપૂર્ણ સંગ્રહાલય. બી. જે. મેડિકલ કૉલેજની સ્થાપના સાથે જ શરીરચનાશાસ્ત્ર (anatomy) સંગ્રહાલયની શરૂઆત થઈ હતી. ડૉ. બર્વે, ડૉ. છત્રપતિ અને ડૉ. ભટ્ટના પ્રયત્નો બાદ સંગ્રહાલયની યોજનાને મૂર્ત સ્વરૂપ મળ્યું. 1,124…
વધુ વાંચો >