બિરલા ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ કૉલકાતા

બિરલા ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ, કૉલકાતા

બિરલા ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ, કૉલકાતા (1959) : વિજ્ઞાનની વિવિધ વિદ્યાશાખાઓ, ઉદ્યોગો અને યંત્રવિદ્યાનું સંગ્રહાલય. રવીન્દ્રનાથ ટાગોર અને ત્યારબાદ ઉદ્યોગપતિ બિરલાનું જે નિવાસસ્થાન હતું તે ઐતિહાસિક વિશાળ મકાનને ઘનશ્યામદાસ બિરલાએ સંગ્રહાલય બનાવવા માટે દાનમાં આપ્યું હતું. ત્યાં ઇન્ડસ્ટ્રિયલ અને ટૅકનૉલૉજિકલ મ્યુઝિયમ બનાવતી વખતે મ્યુનિચના Deutsches Museum અને લંડનના સાયન્સ મ્યુઝિયમને…

વધુ વાંચો >