બલ્ખ
બલ્ખ
બલ્ખ : ઉત્તર અફઘાનિસ્તાનનો એક પ્રાંત તથા તે જ નામ ધરાવતું એક પરગણું. ભૌગોલિક સ્થાન : આ પ્રાંત 35° 50´ થી 36° 50´ ઉ. અ. અને 66° 50´ થી 67° 20´ પૂ. રે. વચ્ચેનો આશરે 15,620 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે દુનિયાનાં જૂનામાં જૂનાં સ્થળો પૈકીનું એક ગણાય…
વધુ વાંચો >