બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી વડોદરા (1894)

બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી, વડોદરા (1894)

બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી, વડોદરા (1894) : ગુજરાતનું સદીજૂનું અનન્ય સંગ્રહાલય. બહુહેતુક વિશાળ સંગ્રહ ધરાવતા ગુજરાતના આ સૌથી મોટા રાજ્ય સંગ્રહાલયની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળ દરમિયાન થઈ હતી. પ્રજાવત્સલ રાજાએ પ્રજામાં વિજ્ઞાન અને કલા-ર્દષ્ટિ વિકસે એ માટે તેની રચના કરી હતી. વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓ અને હસ્તકળાના…

વધુ વાંચો >