ફોગાટ, વિનેશ
ફોગાટ, વિનેશ
ફોગાટ, વિનેશ (જ. 25 ઑગસ્ટ, 1994, હરિયાણા, ભારત) : ઑલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલાકુસ્તીબાજ. ભારતનાં સફળ કુસ્તીબાજ ગીતા ફોગાટ અને બબીતા કુમારીના કુટુંબમાંથી ફોગાટ વિનેશ આવે છે. તેની આ બંને પિતરાઈ બહેનો આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ અને રાષ્ટ્રસમૂહ રમતોત્સવની પદક-વિજેતા છે. વિનેશ ફોગાટ રાષ્ટ્રસમૂહ રમતો તથા એશિયન રમતો બંનેમાં સુવર્ણપદક જીતનારી…
વધુ વાંચો >