પ્રાચીન કાવ્યમાળા (ઓગણીસમી સદીનું અંતિમ ચરણ)
પ્રાચીન કાવ્યમાળા (ઓગણીસમી સદીનું અંતિમ ચરણ)
પ્રાચીન કાવ્યમાળા (ઓગણીસમી સદીનું અંતિમ ચરણ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓને સંશોધિત-સંપાદિત કરી ક્રમિક મણકાઓ રૂપે પ્રકાશિત કરતી 1889થી 1895ના અરસામાં વડોદરાના તત્કાલીન રાજ્યની આર્થિક સહાયથી ચાલેલી કાવ્યગ્રંથશ્રેણી. ગ્રંથ–ક્રમાંક પ્રકાશિત કૃતિનું / કૃતિઓનાં નામ કર્તાનું/કર્તાઓનાં નામ પ્રકાશનવર્ષ 1 દ્રૌપદીહરણ પ્રેમાનંદ 1890 2 રસિકવલ્લભાદિ દયારામ 1890 3 રાજસૂયયજ્ઞ ગિરધર 1890 4…
વધુ વાંચો >