પ્રવીણકુમાર

પ્રવીણકુમાર

પ્રવીણકુમાર (જ. 6 ડિસેમ્બર 1947, સરહાલી, જિ. અમૃતસર, પંજાબ) : દૂરદર્શનની મહાભારત શ્રેણીના ભીમ તરીકે વધારે જાણીતા ભારતના વ્યાયામવીર. પિતા પોલીસ-અધિકારી અને હૉકી-ખેલાડી. સાત ભાઈઓમાં પ્રવીણ ભીમની જેમ વચેટ અને સૌથી કદાવર. પક્વ વયે તેમની ઊંચાઈ 201 સેમી. અને વજન 125 કિગ્રા. પર પહોંચ્યાં.  પિતાના પ્રોત્સાહનથી ખેલકૂદમાં રસ લેતા થયા.…

વધુ વાંચો >