પ્રવિધિ(process)નું અર્થશાસ્ત્ર (રસાયણઉદ્યોગ)
પ્રવિધિ (process) નું અર્થશાસ્ત્ર (રસાયણઉદ્યોગ)
પ્રવિધિ(process)નું અર્થશાસ્ત્ર (રસાયણઉદ્યોગ) : પ્લાન્ટની સ્વીકૃત રચના (design) એવી હોવી જોઈએ, જેથી તે પ્રત્યેક સ્થિતિમાં નફો રળી આપવામાં કામિયાબ નીવડે. પેઢી માટે કુલ નફો તેની કુલ આવક અને તેના કુલ ખર્ચ વચ્ચેનો તફાવત હોય છે. ઔદ્યોગિક પ્રવિધિ માટે મૂડીરોકાણ કરવું પડે છે. કોઈ પણ પ્રવિધિ માટેના કુલ મૂડીરોકાણને બે વિભાગમાં…
વધુ વાંચો >