પ્રતીક

ગાંધી, પ્રતીક

ગાંધી, પ્રતીક (જ. 28 એપ્રિલ, 1980, સૂરત) : ‘સ્કેમ 1992’ નામની ઓટીટી સિરીઝ સ્કેમ 1992માં ‘બિગબુલ’ હર્ષદ મહેતાનું પાત્ર આબાદ રીતે ભજવીને પ્રસિદ્ધ થયેલો ગુજરાતી અને હિંદી રંગમંચ અને ફિલ્મોનો અભિનેતા. તાજેતરમાં નેટફ્લિક્સ ઓટીટી પ્લૅટફૉર્મ પર ‘સારે જહાં સે અચ્છા’માં પાકિસ્તાનમાં ભારતીય જાસૂસી સંસ્થા રૉના જાસૂસની ભૂમિકાને વિવેચકોએ બિરદાવી છે. પિતા…

વધુ વાંચો >

પ્રતીક

પ્રતીક : સાહિત્યિક પરિભાષાની એક સંજ્ઞા. સાહિત્યના સંદર્ભમાં પ્રતીકના મુખ્ય બે અર્થ થાય છે : સાહિત્યિક પ્રક્રિયા તરીકેનો અને સાહિત્યિક મૂલ્ય તરીકેનો. ભાષાનો પ્રત્યેક શબ્દ પ્રતીક બની શકે, સાહિત્ય પોતે પણ પ્રતીક બની શકે. સાહિત્યના સંદર્ભમાં પ્રતીક એટલે સંબંધ સ્થાપવાની, વક્તવ્યની, અભિવ્યક્તિની વિશિષ્ટ રીત. સાહિત્યમાં કોઈ પણ શબ્દ ત્રણ રૂપે…

વધુ વાંચો >