પાદરા

પાદરા

પાદરા : વડોદરા જિલ્લાનો તાલુકો અને તેનું વહીવટી મથક. તેની ઉત્તર અને પૂર્વ સરહદે વડોદરા તાલુકો, દક્ષિણ સરહદે વડોદરા જિલ્લાનો કરજણ તાલુકો અને પશ્ચિમ સરહદે ભરૂચ અને આણંદ જિલ્લા આવેલા છે. તાલુકાનું ક્ષેત્રફળ 534.6 ચોકિમી. જેટલું છે. 1991 મુજબ, તાલુકાની વસ્તી 2,18,545 છે. તાલુકામાં પાદરા નગર અને 82 ગામો છે.…

વધુ વાંચો >