પશ્ચિમ મેદિનીપુર
પશ્ચિમ મેદિનીપુર
પશ્ચિમ મેદિનીપુર : પશ્ચિમ બંગાળ રાજ્યનો નવો બનાવેલો જિલ્લો. મૂળ મેદિનીપુર જિલ્લાને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે : 1. પૂર્વ મેદિનીપુર, 2. પશ્ચિમ મેદિનીપુર. આ બે જિલ્લાની જાહેરાત 1 જાન્યુઆરી, 2002ના રોજ કરવામાં આવી હતી. પશ્ચિમ મેદિનીપુર જિલ્લાની વહીવટી સુગમતાને લક્ષમાં રાખીને તેમાંથી એક નવા જિલ્લાની રચના કરવામાં આવી છે.…
વધુ વાંચો >