પટેલ ચીમનલાલ નારણદાસ

પટેલ, ચીમનલાલ નારણદાસ

પટેલ, ચીમનલાલ નારણદાસ (જ. 23 ડિસેમ્બર 1918, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 2004) : ગુજરાતી લેખક અને વિવેચક, અંગ્રેજીના પ્રસિદ્ધ અધ્યાપક. વખત જતાં શિક્ષણ જગતમાં તેઓ સી. એન. પટેલના નામે અને સાહિત્યક્ષેત્રે ચી. ના. પટેલ તરીકે જાણીતા થયા. 1940માં બી.એ. તથા 1944માં પ્રથમ વર્ગ સાથે એમ.એ. થયા બાદ કૉલેજમાં અંગ્રેજીના સફળ અધ્યાપક…

વધુ વાંચો >