પંડ્યા વિઠ્ઠલ કૃપારામ

પંડ્યા વિઠ્ઠલ કૃપારામ

પંડ્યા, વિઠ્ઠલ કૃપારામ (જ. 21 જાન્યુઆરી 1923, કાબોદરા, જિલ્લો સાબરકાંઠા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. 1942માં મૅટ્રિકની પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરી. વળી રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. ગુજરાત તથા હિંદી ચલચિત્રોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામગીરી કરી. લોકપ્રિય કથાસાહિત્યની પરંપરાને વળગી રહીને સાહિત્યસર્જન કરનાર આ…

વધુ વાંચો >