ન્યૂઝીલૅન્ડ

ન્યૂઝીલૅન્ડ

ન્યૂઝીલૅન્ડ : દક્ષિણ ગોળાર્ધમાં પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. તે ઑસ્ટ્રેલિયાથી આશરે 1,600 કિમી. અગ્નિકોણમાં  અને યુ.એસ.ના કૅલિફૉર્નિયાથી આશરે 10,500 કિમી. નૈર્ઋત્યકોણમાં આવેલો છે. ભૌગોલિક સ્થાનની દૃદૃષ્ટિએ તે 34° 25´ થી 47°17´ દ. અ. અને 166° 26´ થી 178°33´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ દેશ પૉલિનેશિયા નામે ઓળખાતા…

વધુ વાંચો >