નોલ્સ વિલિયમ સ્ટૅન્ડિશ (Knowles William Standish)

નોલ્સ, વિલિયમ સ્ટૅન્ડિશ (Knowles, William Standish)

નોલ્સ, વિલિયમ સ્ટૅન્ડિશ (Knowles, William Standish) (જ. 1 જૂન 1917, ટૉનટન(Taunton), મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 13 જૂન 2012, ચેસ્ટરફિલ્ડ, મિસૌરી, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2001ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. શરૂઆતમાં શાળાકીય શિક્ષણ માટે શેફિલ્ડ, મૅસચૂસેટ્સની બર્કશાયર સ્કૂલ(Berkshire School)માં દાખલ થયેલા. ત્યાં તેમણે સારી પ્રગતિ કરી હતી અને કૉલેજ બોર્ડ…

વધુ વાંચો >